જય માતાજી..... દરેક ભાવીક ભગતો ને અને જાહેર જંન્તા ને જણાવતા આનંદ થાય છે કૈ દર વર્ષ ની જેમ આ વર્ષ તારીખ 12/01/2022 ના રોજ થી તારીખ 16/01/2022 શુધી ઉતરાયણ ની પતંગ દોરી થી ઈજાગ્રસ્ત અબોલ જીવ પક્ષી બચાવ અભીય આઈ શ્રી જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ઈશનપુર અમદાવાદ જીવદયા પ્રેમી શ્રી મહા માયા રાજમાન રાજ રાજેશ્વરી માં મેલડી માં ના ઉપાસક દિનેશભાઈ ભગત ના હસતે રાખેલ હતો જેમા દરેક પક્ષી ઓ નો યોગ્ય સારવાર આપી ઈજા ગ્રસ્ત પક્ષી ઓન બચાવી લેવા મા આવ્યા હતા જેની દરેકે દરે નોન લેવાલી છે દરે માઈ બાલ ભગતો ને આ સેવા કાર્ય મા જોડા વા ને આ ભગીરથ કાર્ય થી પુણ્ય કમાવા નો અને જો આનંદ પામવા માડી ની ની ભાવ ભીનુ આમંત્રણ છે સંપર્ક. 9824343954/9173400151 ઈશનપુર, અમદાવાદ.


Live on news Click Here...


જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ શ્રી જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અબોલ પશુ પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન કેમ્પો સાથે સાથે પક્ષીઘરના પણ આયોજન કરેલ છે જે આજે દિન તારીખ 8 3 2026 ના રોજ બપોરે 1:00 વાગે દરેક પક્ષીઓના માટે ઘર અલગ અલગ વૃક્ષ પર બાંધવામાં આવ્યા છે

જય માતાજી ઈશનપુર ના આંગણે મકરસંક્રાંતિ નીમીતે જીવદયા પક્ષી બચાવ અભ્યાન કેમ્પ નુ આયોજન કરેલ છે સંચાલક શ્રી :- માતાના ભગત દિનેશભાઈ મહારાજ સૌવને મકરસંક્રાંતી નીમીતે ખૂબ ખુબ શુભકામનાઓ...


જય માતજી તા:૧૪।૫।૨૦૧૯ ના રોજ રાખેલ માતજી ના મઠ઼ે એ સત્યનરયન ની કથા અને હ​વન માતજી ના અશીર્વાદ થી બાલ ભક્તો ને ખુબ અન઼દ થયો અને માતજી ના ખૂબ અશીર્વાદ વાર્સીયા.


જય માતજી તરીખ ૨૬।૪।૧૯ ના રોજ શ્રી આશીષ ભાઈ શાહ ની બઘા પુર્ણ કરવાના હેતુ થી મા ને ભર્યા ભાણા નો તાવ ો જમાળવા નુ અયોજન રખેલ હતુ તે મુકામે આવેલ રાજ રાજેસવરી મા મેલડિ માતા મઠ મા માડિ ના ઉપાષક શ્રી દિનેશભાઈ ભગત ના બહુમાન તેમજ મા ભગવતી ને પણ ફુલ પછેડિ ઓઠાળી માડી ના અંતર ના આષીશ ને જાજી દુવા ઓ ને ભલાયો પ્રાપ્ત કરતા પંચ ને બહુ ભાગ્ય વાન એવા આશીશભાઈ શાહ તેમજ પરીવાર જન તેમજ સમગ્ર પંચ ને આનંદ અનુભવતા તસવીર ની ભીની જાખી જય માતાજી જય માડી


devi bhajvat


kadi khichdi